Saturday, 11 October 2014

મોઘવારી તફાવત ગણતરી પ્રોગ્રામ

મોઘવારી તફાવતની ગણતરી કરવા તેમજ તફાવત બીલ બનાવવા માટેનો આ એક્સેલ  પ્રોગ્રામ ડાઉનલોડ કરો.
આ પ્રોગ્રામમાં બેઝિકપગાર, ગ્રેડ પે  પરથી જ મોંઘવારીતફાવતની ગણતરી તેમજ તફાવત બીલ ખુબજ સરળતાથી તૈયાર કરી શકાશે.  તેમજ જેટલા મહિનાનું એરીયર્સ  બીલ બનાવવાનું હોય તે મહિનાના નામ લખતાજ તેટલા મહિનાનું એરીયર્સ બીલ આપોઆપ તૈયાર થઇ જશે.

 CLICK HEAR-1 

 CLICK HEAR-2 

No comments: