GK in Gujarati
1. મસ્તકવિ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- ત્રિભુવન ભટ્ટ
2. બેઠી ખાટે ફરીવળી બધી મેળિયો ઓરડામાં આ પંક્તિનો ઉપયોગ ક્યાં છંદમાં થયો છે?
- મંદાક્રાન્તા
3. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાનું નામ શું છે?
- કરણઘેલો
4. આચાર શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?
- અનાચાર
5. ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં આ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- શાર્દુલવિક્રીડિત
6. મૃત્યુ પછી જે લોકો જીવી જાય છે તે આ શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે?
- પરલોક
7. અવળા પાસાં પડવાં રુઢિપ્રયોગનો અર્થ શું થાય?
- ગણતરી ખોટી પાડવી
8. પાથેય શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- ભાતું
9. કાક અને મંજરી એ કઈ નવલકથાના પાત્રો છે?
- ગુજરાતનો નાથ
10. સરસ્વતીચંદ્ર કૃતિની રચના કોણે કરી?
- ગોવર્ધનરામ ત્રિપાઠી
6 comments:
Sports Quota Jobs 2015 - 2016
Latest Govt Bank Jobs 2016
Good post. This is a very clear, informative and helpful post.
A complete REET Guide where you can get solutions of all of your question and query to complete the dream of REET paper fight
A complete REET Guide where you can get solutions of all of your question and query to complete the dream of REET paper fight
REET 2015 notification
REET 2015 Eligibility criteria
REET 2015 exam dates important dates
Nice Post, Thankyou.
Manabadi Degree Results 2016
Manabadi Degree Results 2017
amazing article nice blog
GPSC Social Welfare Officer Answer Key
I Free Jobs Alert
JIPMER MBBS Answer Key
NER Railway Recruitment
UPRNN JE Admit Card
Post a Comment