Sunday, 20 December 2020

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કારોબારી મીટીંગ

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની ગાંધીનગર ભારતમાતા મંદિર ખાતે રતુભાઈ ગોળ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ જેમાં ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ ના પ્રશ્નો સંગઠન અને લોકહિત ની કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવા માં આવી

No comments: