ગુજરાતી વેબ-જગત



ગુજરાતી વેબ-જગત

ગુજરાતી શબ્દકોશ શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
1.     લયસ્તરો એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહડો.વિવેકભાઈ ટેલરસુરેશભાઈ જાની
2.     શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલરસુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
3.     સહિયારું સર્જન નવોદિત સર્જકોને ગઝલકાવ્યમુકતકશેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપીએમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગરનીલમ દોશીસુરેશ જાની
4.     ઊર્મિનો સાગર અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
5.     પરમ સમીપે કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતામાર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
6.     કાવ્ય સૂર આર્લિંગટનટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
7.     ગુજરાતી સારસ્વત પરિચય ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાનીહરીશ દવેજુગલકિશોર વ્યાસઅમિતપિસાવાડિયાઊર્મિસાગરજય ભટ્ટ . જયશ્રી ભક્ત.
8.     ગુજરાતી પ્રતિભા પરિચય ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાનીહરીશ દવેજુગલકિશોર વ્યાસઅમિત પિસાવાડિયા,ઊર્મિસાગરજય ભટ્ટજયશ્રી ભક્ત.
9.     અંતરની વાણી આર્લિંગટનટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
10.            મધુસંચય અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
11.            મારો ગુજરાતી બ્લોગ અમદાવાદથી હરીશભાઈ દવે નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
12.            ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
13.            અનુપમા – અમદાવાદના હરીશ દવે નવ-સુદર્શકનો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકાઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
14.            અનામિકા – અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
15.            અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે નવ-સુદર્શકનો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
16.            ફોર એસ વી-સંમેલન અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
17.            ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
18.            રીડગુજરાતી વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
19.            અમીઝરણું ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
20.            બંસીનાદ – ફિલાડેલ્ફીઆઅમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
21.            આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
22.            ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
23.            સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
24.            સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
25.            વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
26.            ગુર્જરદેશ.કોમ ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
27.            પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
28.            કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
29.            મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
30.            શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક ઈલાક્ષી પટેલ.
31.            ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
32.            અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
33.            ઓટલોપંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
34.            હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
35.            મારા વિચારોમારી ભાષામાં – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
36.            પ્રતિદિપ્તિ – કોલમ્બસઅમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
37.            દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
38.            બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ વફાનો કાવ્ય વિષયક બ્લોગ.
39.            સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
40.            ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
41.            સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
42.            ડીનું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
43.            વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
44.            કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
45.            મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
46.            સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
47.            અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
48.            મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
49.            સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
50.            વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
51.            બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
52.            જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
53.            કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
54.            કલરવબાળકોનોબાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
55.            હાર્દિક ટાંકનો બ્લોગ હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
56.            મારું જામનગર જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
57.            ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
58.            વિજયનું ચિંતન જગત વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
59.            ગુજરાતી કવિતા મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
60.            મને મારી ભાષા ગમે છે કારણકે પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
61.            કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદવાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇનારાજનો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
62.            હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સકાર્ટુનવિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદીમહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
63.            તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
64.            શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
65.            સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીતસંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
66.            તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
67.            શોધું છું એક આકાશક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
68.            ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
69.            અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
70.            પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય,અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
71.            હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
72.            શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશાટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
73.            કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
74.            પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
75.            શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
76.            ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
77.            પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા,નવલકથાપોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
78.            ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતાસહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
79.            પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
80.            મન સરોવર – હ્યુસ્ટનટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતોસ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
81.            મનમાનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
82.            લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
83.            સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
84.            ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
85.            જીવન પુષ્પ – ગુરુગાંવહરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતોલેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
86.            એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
87.            શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
88.            સુગંધ – મારી આગવી દુનિયા જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
89.            તોરણ પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
90.            ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસઅમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
91.       ઝાઝી.કોમ – ફ્લોરીડાઅમેરીકાથી ચિરાગ ઝાનું ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’!

No comments: