Tuesday, 24 August 2021

શૈક્ષીક મહાસંઘ તરફથી ઋણ સ્વીકાર

રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત ના દરેક કારોબારી અને હોદ્દેદારો નો ખુબ ખુબ આભાર શિક્ષકો ની પડખે રહેવા માટે

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ બાબત ન્યૂઝ રિપોર્ટ

Sunday, 20 December 2020

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રાન્ટેડપ્રાથમિક શાળાને 4200 ગ્રેડ પે આપવા ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની રજુઆત

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રાન્ટેડપ્રાથમિક શાળાને 4200 ગ્રેડ પે આપવા  ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની રજુઆત

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રાન્ટેડપ્રાથમિક શાળાને જિલ્લા શિક્ષણ સમિતિ માં મર્જ કરવા અથવા સમાન લાભો આપવા ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની રજુઆત

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગ્રાન્ટેડપ્રાથમિક શાળાને જિલ્લા શિક્ષણ સમિતિ માં મર્જ કરવા અથવા સમાન લાભો આપવા ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની રજુઆત

ગ્રાન્ટેડ શૈક્ષિક મહાસંઘ ન્યૂઝ રિપોર્ટ

અહીં ક્લિક કરો

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કારોબારી મીટીંગ

ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની ગાંધીનગર ભારતમાતા મંદિર ખાતે રતુભાઈ ગોળ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ જેમાં ગ્રાન્ટેડ પ્રાથમિક સંવર્ગ ના પ્રશ્નો સંગઠન અને લોકહિત ની કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવા માં આવી