Sunday, 22 June 2014

કચ્છ કાટમાળ કૌભા`ડ સહિતના પ્રશ્નોથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સ`ઘની બેઠક ગરમ

કચ્છ કાટમાળ કૌભા`ડ સહિતના પ્રશ્નોથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સ`ઘની બેઠક ગરમ
મા`ડવી : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સ`ઘની કારોબારીની બેઠક ગા`ધીનગરના ટાઉનહોલમા` મળી હતી. જેમા` રાજ્યના પ્રા. શિક્ષકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામા` આવી હતી.

રાજ્ય કારોબારીમા` રાજ્ય સ`ઘના સ`ગઠન મ`ત્રી હરિસિ`હ જાડેજાએ કચ્છના પ્રા. શિક્ષકોના મહત્ત્વના પ્રાણપ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમા` કચ્છના કાટમાળ કૌભા`ડમા` સપડાયેલા શિક્ષકોના કેસો પાછા ખેંચવા અને જ્યા` સુધી કેસો પાછા ન ખેંચાય ત્યા` સુધી તેમને તમામ આર્થિક લાભો આપવા, હાલમા` જે શિક્ષકો ફરજ પર ચાલુ છે, તેમને રાજ્યના અન્ય જિલ્લાની જેમ 31 વર્ષનો ત્રીજો હાયરગ્રેડ આપવા અને રાજ્યના પ્રા. શિક્ષણ નિયામકે બાલગુરુના કરેલા પરિપત્રનો અમલ કરાવવાનો સમાવેશ થાય છે. કચ્છના પ્રા. શિક્ષકોને ન્યાય અપાવવા રાજ્ય સ`ઘના પ્રમુખ ચ`દુભાઇ જોશીએ ખાતરી આપી હતી.

આ બેઠકમા` રાજ્ય સ`ઘના હાલના હોદ્દેદારોની મુદ્દત 31મી મે 2015 સુધી લ`બાવવાના ઠરાવને રાજ્યની કારોબારીએ સર્વાનુમતે બહાલી આપી હતી. રાજ્ય સ`ઘના હોદ્દેદારોની મુદ્દત વધતા` કચ્છના હોદ્દેદારો હરિસિ`હ જાડેજા (સ`ગઠન મ`ત્રી), દિનેશ શાહ (મીડિયા કન્વીનર) અને ર`જનબેન ગજરા (પ્રચાર મ`ત્રી)ની મુદ્દત પણ 31/5/2015 સુધી વધી ગઇ છે.

ધોરણ 1થી 5મા` સિનિયર પીટીસી પાસ શિક્ષકને આચાર્ય બનાવવા માગણી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. મર્જના પ્રશ્ને વિરોધ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.

શિક્ષકમા`થી મુખ્યમ`ત્રીના પદે વરાયેલા રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમ`ત્રી આન`દીબેન પટેલનો જાહેર સન્માન કાર્યક્રમ રાખવા પણ રાજ્યની કારોબારીએ સર્વાનુમતે નિર્ણય કર્યો હોવાનુ` જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ રામસ`ગજી જાડેજા, દિનેશ શાહ, હરદેવસિ`હ જાડેજા અને ધર્મેન્દ્રસિ`હ જાડેજાએ જણાવ્યુ` હતુ`. પ્રથમ હાયરગ્રેડ માટે નડતરરૂપ એચ.ટાટ પરીક્ષાનો મુદ્દો નાણા` વિભ


Posted via Blogaway

No comments: