Sunday, 8 June 2014

CONTINOUS FUTURE TENSE

ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense )


ચાલુ ભવિષ્યકાળ ( Continuous Future Tense )
વ્યાખ્યા : 

P  : ભવિષ્ય માં કોઈ માં ક્રિયા ચાલી રહી હશે.
N  : 
ભવિષ્ય માં કોઈ ક્રિયા ચાલી રહી નહી હોય. 

યાદ રાખો :

આ કાળ માં ભવિષ્ય માં કોઈક ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માં આવે છે.

દા. ત.
P  : બાળકો પરીક્ષા આપી રહ્યા હશે.
N  : 
બાળકો પરીક્ષા આપી રહ્યા નહિ હોય.

P  : રામ પૂજા કરી રહ્યો હશે.
N  : 
રામ પૂજા કરી રહ્યો નહિ હોય.

P  =  માનસી ગીત ગાયી રહી હશે.
N  =  
માનસી ગીત ગાયી રહી નહિ હોય.

P  =  સોનલ ગાડી ચલાવી રહી હશે.
N  =  
સોનલ ગાડી ચલાવી રહી નહિ હોય.

P  =  અમિત નવો ફોન ખરીદી રહ્યો હશે.
N  =  
અમિત નવો ફોન ખરીદી રહ્યો નહિ હોય.

P  =  સોહમ ઘરે આવી રહ્યો હશે.
N  =  
સોહમ ઘરે આવી રહ્યો નહિ હોય.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + be V1 + ing + obj
will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?

Use   -  Passive Voice

આ કાળ એક કાળ છે જેનુ passive voice થતુ નથી

No comments: