Sunday, 8 June 2014

CONTINUOUS PERFECT FUTURE TENSE

ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ( Continuous Perfect Future Tense )


 ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ( Continuous Perfect Future Tense )
વ્યાખ્યા :

P  : 
ભવિષ્ય માં અમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી હશે.
N  : 
ભવિષ્ય માં માં અમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી નહી હોય. 

યાદ રાખો : 
  ૧. આ કાળમાં ” થી………..સુધી” વપરાય છે.
૨. આ કાળમાં થી” શબ્દ એકલો જ વાપરવામાં આવતો નથી.
૩. આ કાળમાં ” થી” અને સુધી” શબ્દો સાથે જ વાપરવામાં આવે છે.
૪. આ કાળમાં ” સુધી ” શબ્દ એકલો વાપરી શકાય છે.

દા. ત.

P  : હું આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહી હોઈશ.
N  : 
હું  આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહ્યો નહિ હોઉં.

P  : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો હશે.
N  : 
રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો નહી હોય.

P  =  માનસી  આવતીકાલ સુધી ગીત ગાયી રહી હશે.
N  =  
માનસી આવતીકાલ સુધી ગીત ગાયી રહી નહિ હોય.

P  =  સોનલ  સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી હશે.
N  =  
સોનલ સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી નહિ હોય.

Use   -  Active Voice

Sub + will/shall + NOT + have been + V1 + ing + obj
will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?

No comments: