Friday, 4 July 2014

Windows 7 કે Windows XP ઈન્સ્ટોલ કરી શકો છો.

શુ તમને ઓપરેટીગ સિસ્ટમ કોમ્પ્યુટર મા ઈન્સટોલ કરતા આવડે છે ના આવડતુ હોય તો અહીં થી પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરી ને તમે એકદમ સરળ રીતે Windows 7 કે Windows XP ઈન્સ્ટોલ કરતા આવડી જશે. અને તમે તમારી પેનડ્રાઈવ ને પણ બુટેમ્બલ બનાવી શકો છો એટલે કે તમે પેન્ડ્રાઈવ વડે  Windows 7 કે Windows XP ઈન્સ્ટોલ કરી શકો છો.

No comments: