Tuesday, 18 November 2014

લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ

♥સંસદ ભવન ♥♥
          લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.
����ઈમારતનો આકાર - ગોળાકાર
����રેખાંકન કરનાર - સર એડવર્ડ લ્યુટન્સ અનેસર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)
����ભૂમિપૂજન - તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે
����બાંધકામનો ખર્ચ - રૂ.૮૩ લા
����વાસ્તુપૂજન -લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.���� ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ ૨૯.૯ મીટર વ્યાસનો,
���� તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ - ૧૧૮ ફૂટ
����આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશનેઆઝાદ કર્યો.
���� સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા - ૨૪.
���� ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું - ૧૮મીઓગસ્ટ ૧૯૪૭ના રોજ.
����આ ચિત્ર દોરનાર - સર ઓસવાલ બિર્લે
���� સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા - ૫૮.
����સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યા - ૧૩.
���� લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.
���� લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષવિઠ્ઠલભાઈ પટેલનું ચિત્ર છે.
����પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.
����૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુસભાગૃહના નેતા રહ્યા હતા.
���� ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચારવખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા.
���� લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકઅને ગાલીચાનો રંગઃ લીલો.���� લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમનેતા - રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).
���� રાજ્યસભા -  સંસદભવનની ઈમારતમાં જ.
����આકાર - ૪૪૫ ચોરસમીટર
����બેઠકોની ક્ષમતા - ૨૫૦
����બેઠક વ્યવસ્થા - હરોળમાં છ ભાગમાં. લાલ રંગની બેઠકો
���� લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.
���� રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ.
���� રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતા -  શ્યામાનંદ મિશ્રા.
���� રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.
����બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધવર્તુળાકાર છે.
���� અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જકોન્સ્ટિટયુ. શન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયાતા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.


Posted via Blogaway

No comments: