ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? Ans: નિષાદ
‘કેન્દ્ર અને પરિઘ’ કોની ખ્યાતનામ કૃતિ છે? Ans: યશવંત શુકલ
પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ
ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી?
Ans: કોચરબ આશ્રમ
માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ? Ans: પંડિત સુખલાલજી
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
‘મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી
ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. Ans: વાસૂકી
સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું? Ans: મૂઠી ઉંચેરો માનવી
ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
SAG નું પૂરું નામ શું છે ? Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત
કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર
અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ? Ans: ગિરનાર
ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી
ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ
ડાંગ જિલ્લામાં આવેલું વિહારધામ કયું છે ? Ans: સાપુતારા
સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
‘સોરઠ તારાં વહેતાં પાણી’ ના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી
‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
‘જનનીની જોડ સખી નહ જડે રે લોલ’ના રયચિતા કોણ છે? Ans: દામોદર બોટાદકર
સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા
મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન કયા જાણીતા ફિલસૂફ અને ગણિતજ્ઞ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? Ans: હેબતુલ્લા શાહ
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?
Ans: શંકરસિંહ વાઘેલા
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ
ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ
સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર
નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
‘જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? Ans: કવિ નર્મદ
ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો
સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? Ans: ધરતીની આરતી
ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર
‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ
અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી
ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
ગુજરાતી મહાનવલ ‘સરસ્વતી ચંદ્ર’ના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ
વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજી
ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? Ans: ૨૭.૫૦ ડિગ્રી સે.
બર્બરકજિષ્ણુ અને અવંતીનાથ જેવા બિરુદો કયા કેન્દ્ર કયું છે ? Ans: વેરાવળ
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
‘મેરે તો ગિરધર ગોપાલ’ પદ કોણે લખ્યું છે ? Ans: મીરાંબાઈ
ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? Ans: લખપતથી ઉમરગામ
ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?
Ans: માર્કો પોલો
ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ? Ans: વડોદરા
જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે? Ans: નર્મદા
સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર
ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? Ans: ગ્રંથાલય ખાતું
‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે? Ans: કવિ ખબરદાર
‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા
‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ - આ વિધાન કોનું છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? Ans: સલ્ફર
સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર
ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? Ans: તબીબી ક્ષેત્રે
પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા
ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ? Ans: રાજપુરની મસ્જિદ
ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: મહેસાણા
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે? Ans: સાત
કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ? Ans: સાયન્સ સીટી-અમદાવાદ
ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ
કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો? Ans: પેરીપ્લસ
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા
લોથલનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું હતુ? Ans: ડૉ. એસ. આર. રાવ
પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ?
Ans: સાપુતારા
વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: ઔૈરંગા
‘માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર
ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ
ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજય કરે તે છે જણાવો. Ans: ગુજરાત
કવિ અને સંગીતકાર એમ બંને ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મેળવનાર કલાકારનું નામ જણાવો.
Ans: અવિનાશ વ્યાસ
ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ? Ans: નરસિંહ મહેતા
ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? Ans: બાજરી
ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. Ans: કિરણ મોરે
ગુજરાતી ભાષાને પ્રથમ આત્મકથા (મારી હકીકત) કોણે આપી? Ans: કવિ નર્મદ
કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? Ans: નિરુદ્દેશે
ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
‘સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ
ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ
‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવા કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ? Ans: કંડલા
શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં? Ans: વડોદરા
સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ
કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ
ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?
Ans: વીર સાવરકર
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ
ભવાઇના પ્રણેતાનું નામ જણાવો ? Ans: અસાઇત ઠાકર
સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
Ans: કાદંબરી
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? Ans: અમદાવાદ
નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? Ans: કુંવરબાઇ
ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans: ગુજરાતી
ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ
કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?
Ans: સુરખાબ નગર
ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ? Ans: ઇ.સ. ૧૯૬૯
‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ
કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે ? Ans: લેગ ગ્લાન્સ
ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.
Ans: નવલખા મહેલ
ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ
ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ
કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા
‘દાંડીકૂચ’ કયા સત્યાગ્રહનો ભાગ હતો? Ans: ધરાસણા સત્યાગ્રહ
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા? Ans: રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ
કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર
સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: નમન પારેખ
ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા
ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે? Ans: વૌઠાનો મેળો
ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા?
Ans: કનૈયાલાલ મુનશી
સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા
સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? Ans: ડૉ. હર્ષદેવ માધવ
૨૦મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં કઇ ઔષધિનિર્માણ સંસ્થાની સ્થાપના થઇ હતી?
Ans: એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડ
એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું?
Ans: આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર
જગપ્રસિદ્ધ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આદ્યસ્થાપક કોણ હતા? Ans: ધીરુભાઈ અંબાણી
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? Ans: ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?
Ans: નાયિકાદેવી
ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય
કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ
કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? Ans: મોરારજીભાઈ દેસાઈ
કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરન કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ
પોતાના ધર્માચરણને કારણે ‘વિવિધ ધર્માનુયાયી’ કોણ કહેવાયા છે? Ans: કવિ ભાલણ
નરસિંહને ‘pre-eminent place in the galaxy of Indian Poets’ - એવું કોણે કહ્યું છે ?
Ans: નરસિંહરાવ દીવેટિયા
સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ
ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
ગુજરાતનો કુલ ક્ષેત્રફળના હિસાબે વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૭૭ ચો.કિ.મી.
આર્યસમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજસુધારક સંત કોણ હતા? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? Ans: નડિયાદ
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા
ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના
ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ
પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? Ans: શેત્રુંજય
ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું?
Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
અર્નેસ્ટ હેમિંગ્વેના ‘ધ આલ્ડમન એન્ડ ધી સી‘ નો અનુવાદ ગજરાતીમાં કોણે કર્યો છે? Ans: રવીન્દ્ર ઠાકોર
કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.
Ans: કવિ ધીરો
‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ - ગીતરચના કોની છે? Ans: કવિ બોટાદકર
ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર
પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? Ans: ખાડિયા
સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ? Ans: સયાજીરાવ ગાયકવાડ
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી
ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે? Ans: અક્ષરધામ મંદિર, ગાંધીનગર
ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત
ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? Ans: અઝીમ પ્રેમજી
‘બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
Ans: જ્ઞાની કવિ અખો
કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? Ans: પદ્મભૂષણ
વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: શામળાજી
ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા
અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ
નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા
ભવાઇના પ્રણેતાનું નામ જણાવો ? Ans: અસાઇત ઠાકર
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?
Ans: અબ્બાસ તૈયબજી
સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી
ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?
Ans: મોહમ્મદ બેગડો
ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ?
Ans: અરદેશર ખબરદાર
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુ ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? Ans: ઇ.સ. ૧૮૭૨
સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? Ans: ભોળાભાઇ ખોડીદાસ પટેલ
ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?
Ans: પ્રતીક પારેખ
ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?
Ans: વહેલી સવારનો
દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે ? Ans: દેલમાલ
ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? Ans: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ
ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર
ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ? Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ
હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
‘થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ? Ans: જયશંકર સુંદરી
પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય
શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે? Ans: પદ્યવાર્તા
ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? Ans: ઉદવાડા
ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? Ans: આણંદ
કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ
‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
Ans: રમણલાલ વ. દેસાઈ
વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ડાંગ
પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું છે? Ans: મકરંદ
ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ?
Ans: પીટર મારિત્ઝબર્ગ
અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા
પ્રાચીનકાળમાં ગુજરાતનું કયું બંદર મરી-મસાલા અને રેશમના વ્યાપાર માટેનું જાણીતું હતું? Ans: ભરૂચ
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ
ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? Ans: બળવંતરાય મહેતા
અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ
ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: કંડલા
અમદાવાદમાં વિદેશી કાપડ તથા શરાબની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું?
Ans: મૃદુલા સારાભાઇ
‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ? Ans: જૂનાગઢ
સફેદ ગાલવાળું બૂલબૂલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખાય છે?
Ans: કચ્છમાં જોગીડો અને સૌરાષ્ટ્રમાં કનરા બૂલબૂલ
મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? Ans: બાવળા
નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ
અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી? Ans: કસ્તુરભાઈ લાલભાઈ
ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? Ans: ૧૮૬ ચો. કિ.મી.
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર
‘દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
જેના કિનારે ૧૦૦૮ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિપ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? Ans: પાટણ
ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? Ans: ભાદર
શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?
Ans: ઉદયન ચીનુભાઇ
આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
Ans: જુગતરામ દવે
ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે?
Ans: નીલ ગાય
આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી
સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? રામદેવપીરનું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? Ans: રણુજા
ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? Ans: ડૉ. વર્ગીસ કુરિયન
ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ
‘ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ?
Ans: રમણલાલ વ. દેસાઈ
ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત
ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના
ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન
લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો કયારે મળ્યો? Ans: ઇ.સ.૧૯૬૩
ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો? Ans: વલસાડ
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી?
Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ
સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ? Ans: સહજાનંદ સ્વામી
લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?
Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ? Ans: ડાંગ
કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧
ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા? Ans: બાલાશંકર કંથારિયા
ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર
ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? Ans: કચ્છ
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી
મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? Ans: વસંત વિલાસ
હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર
ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)
‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની
ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા
ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? Ans: પથિક મહેતા
એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? Ans: અમદાવાદ
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ
ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
Ans: અંશુમાન ગાયકવાડ
મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? Ans: વસંત વિલાસ
૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી?
Ans: સુરત
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?
Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭
રાજકોટ નજીક આવેલો ૧૧૭૩ ફૂટ ઊંચો કયો પર્વત જવાળામુખી ફાટવાને કારણે બન્યો છે?
Ans: ચોટીલા
Posted via Blogaway
1 comment:
'કાઠિયાવાડી વિદુર 'કોનુ ઉપનામ છે ?
Post a Comment