Saturday, 8 November 2014

G.k 8/11/14-2

ગુજરાત વિશે
1 પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?
--ડાંગ
2 ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક
મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય
ન્યાયાધીશ રહ્યા હતા?
--કનૈયાલાલ મુનશી
3‘મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ?
--પ્રેમાનંદ
4 ગુજરાતની કઇ
સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ
માટેની કામગીરી કરે છે?
--ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
5 સરદાર આવાસ
યોજના કયારથી અમલમાં છે?
--૧૯૭૨થી
6 ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?
--અમદાવાદ
7 દલપતરામના એક જાણીતા નાટકોનું
નામ આપો.
--મિથ્યાભિમાન
8 સિદ્ધરાજ જયસિંહ
કયા વંશનો રાજા હતો ?
--સોલંકી વંશ
9 કયા રાજ્યના સમયથી ગુજરાત માટે ગુર્જર શબ્દ પ્રચલિત હતો ?
--સિદ્ધરાજ જયસિંહ
10 ચંપો વાણિયો કયા રાજાનો પ્રધાન
બન્યો હતો ?
--વનરાજનો.
11 ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ
જાણીતું છે ?
--મુઝફ્ફ્ર્શાહ બીજો
12 ગુજરાતનો પૌરાણિક ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ?
--શાયર્તી
13 પૌરાણિક ગુજરાતમાં કયો પ્રદેશ 'આનર્ત' નામે ઓળખાતો હતો ?
--સૌરાષ્ટ્ર-ગુજરાતનો ઉત્તર ભાગ
14 ગુજરાતમાં કયા પૌરાણિક નગરના કેટલાક અવશેષ સમુદ્ર તળિયેથી મળ્યા છે?
--દ્વારકા
15 ગુજરાતમાં પ્રાચીન ઇતિહાસનું સંશોધન
કરનાર વિર્દ્વાનો માં કોનો સમાવેશ થતો નથી ?
--કનિગહામ.
16 મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર કયું
હતું ?
--ગિરિનગર
17 ગીરનાર પર અશોકનો શિલાલેખ કઈ
લીપીમાં કોતરાયેલ છે ?
--બ્રાહી
18 ગુપ્ત વંશના કયા રાજાએ ગિરનાર પર
શિલાલેખ કોતરાવેલો મળે છે ?
--સ્કંદ ગુપ્ત
19 મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો ?
--ભટ્ટાર્ક
20 કયો પ્રદેશ ' લાટ' નામે ઓળખાતો?
--મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ.
21 કયો પ્રદેશ રાષ્ટ્રકુટોનો પ્રદેશ હતો ?
--પંચમહાલ.
22 મહાગુજરાતની રચના માટેનું પ્રચંડ આંદોલન કોણે જગવ્યું હતું ?
--ઇન્દુલાલ યાજ્ઞિક
23 કઈ સાલમાં દ્વ્રિભાગી મુંબઈ રાજ્યની રચના થઇ ?
--1956 .
24 વડોદરા રાજ્યનું મુંબઈ
રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા
-મલ્હાર રાવ
25 ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક
વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે?
--નિષાદ
26 ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?
--કચ્છના દરિયાકિનારે
27 કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે
--સુરજબારી


Posted via Blogaway

No comments: