ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ
થાઇલૅન્ડ માં ફેલાયેલો છે.
સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય
હતી.
જીન્હા હાઉસ ભારતમાં મુંબઇ માં આવેલું છે.
માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ
છે.
ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ
ડૉક્ટરો છે.
શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે
ટકરાયા હતાં.
હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી
ચિયાકી મુકાઇ હતી.
ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ
બક્ષીનામા છે.
વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન
વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય
પંતનગર માં સ્થપાય હતી.
ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ
પોસ્ટઓફિસ નવી દિલ્લી માં શરૂ
કરવામાં આવી હતી.
સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ
હતાં.
નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને
વિસ્કોમીટર કહેવામાં આવે છે.
Posted via Blogaway
No comments:
Post a Comment