Tuesday, 4 November 2014

Quations for ccc

ટેલિફોન લાઈન દ્વારા જો ઈન્ટરનેટ જોડાણ મેળવવું હોય તો.....................સાધનનો ઉપયોગ કોમ્પ્યુટર ફોન લાઈન વચ્ચે થાય છે. 

હબ 
NIC
મોડેમ 
એક પણ નહી 

 ઈ-કોમર્સની વેબસાઈટની ગ્રાહકને પોતાની વસ્તુની હરાજી કરવાની સગવડ આપે તો તેને ..................પ્રકાર કહેવાય. 

B2B
B2C
C2C 
એક પણ નહી 

 એડ્રેસ બારની જગ્યામાં જે વેબસાઈટ જોવાની છે, તેનું ..................લખવામાં આવે છે. 

પ્રોટોકોલ 
DNS
સરનામું 
એક પણ નહી 

 ઈ-મેઈલ આઈ.ડી.બે ભાગમાં વહેંચાયેલ હોય છે. આ બંને ભાગ .........................ચિન્હથી જુદા પડે છે. 


@ 

એક પણ નહી 

 ઓપન કરેલ ઈ-મેઈલને કોઈ પણ જાતના ફેરફાર વગર ત્રીજા વ્યક્તિને મોકલવા માટે ટુલબારમાંથી ...................બટન કરવામાં આવે છે. 

ફોરવર્ડ 
રીપ્લાય 
સેન્ડ 
એક પણ નહી 

ઈ-મેઈલ શક્ય એટલો......................હોવો જોઈએ. કારણ કે સંદેશો મેળવનાર વ્યક્તિ સહેલાઈથી ઝડપથી ઓપન કરી શકે. 

લાંબો અને માહિતીવાળો 
ટૂંકો અને વિષયને અનુકુળ
ચિત્રોવાળો 
એક પણ નહી 

 પડદા પરના વેબ -પેજને મેળવવાની વિનંતી નવેસરથી મોકલવા માટે કયા ટુલ બારના બટનનો ઉપયોગ થાય છે.

હોમ 
રિફ્રેશ 
સર્ચ 
એક પણ નહી 

 અત્યંત ઝડપી સંદેશો મોકલવા માટે ........................નો ઉપયોગ કરવામાં આવે છે. 

સ્પીડ પોસ્ટ 
ઈ-મેઈલ
રજી.એ.ડી. 
એક પણ નહી 

 ઈ-મેઈલનું ઈન્ટરનેટ દ્વારા આદાન પ્રદાન કરવા માટે........................પ્રોટોકોલનો ઉપયોગ થાય છે.

મેઈલ પોસ્ટ
ઓફીસ 
TCP 
એક પણ નહી 

YAHOO.COM એ......................છે. 

ઈ-મેઈલ પ્રોટોકોલ 
ઈમેઈલસર્વિસપ્રોવાઈડર 
ઉપયોગ કર્તાનું નામ 
એક પણ નહી 

 નવા મેઈલ તૈયાર કરવા માટે.........................બટનનો ઉપયોગ કરવામાં આવે છે. 

સેન્ડ 
એટેચમેન્ટ 
ન્યુ મેઈલ/કમ્પોસ
 એક પણ નહી  

.....................માં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈ-મેઈલ સરનામાં એક વખત સંગ્રહ કરી અનેક વખત ઉપયોગમાં લઇ શકાય છે. 

સેન્ડ આઇટમ
 એડ્રેસ બુક 
ઇનબોક્ષ 
એક પણ નહી 

 ઈ-મેઈલનો વિષય......................સંજ્ઞાની સામે લખવામાં આવે છે. 

TO 
CC 
OPEN 
એક પણ નહી 

 ઈ-મેઇલનો જવાબ આપવા માટે ઈ-મેઈલને ખોલી ટુલબારમાંથી ............................બટન ક્લીક કરવામાં આવે છે. 

રીપ્લાય 
સેન્ડ 
ઓપન 
એક પણ નહી 

 કયા સોફ્ટવેરનો ઉપયોગ કરાવાથી જુદી જગ્યાએ આપેલા કોમ્પ્યુટર સાથે સંપર્ક સાધી શકાય છે ? 

FTP 
TELNET 
IE 
એક પણ નહી 

 એક વ્યક્તિ દુનિયાની બીજી વ્યક્તિને સાથે ચોક્કસ સમયે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વાતચીત કરે તેને ....................કહે છે. 

વાતો કરવી 
ચેટિંગ 
ઈ-મેઈલ 
એક પણ નહી 

 નીચેનું કયું સોફ્ટવેર વેબબ્રાઉઝર નથી. 

મોઝેક 
ઓપેરા 
નીયો પ્લાન્ટ
એક પણ નહી 

 URLને મુખ્ય બે ભાગમાં વિભાજીત કરી શકાય છે તેમાંના પ્રથમ ભાગને ...................કહેવાય છે. 

પ્રોટોકોલ 
DNS 
સરનામું
એક પણ નહી 

 સામાન્ય રીતે વેબ પાનામાં બતાવેલ માહિતીમાં નીચે લીટી દોરેલા શબ્દો...................દર્શાવે છે. 

જુદાપણું 
હાઇપર લીંક
કોઈ અસર નથી તેવું 
એક પણ નહી  

૧૯૬૯માં તૈયાર થયેલું નેટવર્કનું નામ આપો. ARPA 
WWW
ARPANET 
એક પણનહી  

ઈન્ટરનેટના વિકાસમાં પાયાનું કામ કોને કર્યું છે ? 

IBM 
MICROSOFT 
PENTAGON 
WIPRO 

 ધંધાકીય વેબસાઈટમાં કયું ક્ષેત્રિય નામ ઉમેરાય છે ?.

BUSINESS .
TRADE 
.COM 
.TRD 

 IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ? 

64 BITS 
16 BITS 
32 BITS 
8 BITS 

 ઈ-મેઈલ માટે શું હોવું જરૂરી છે ?

કોમ્પ્યુટરનો માલિકી હક્ક 
ઈ-મેઈલ એડ્રેસ
ઈન્ટરનેટ સોસાયટીનું સભ્યપદ 
ટેલિફોન નંબર 

ઈન્ટરનેટ રિલે ચેટ નામનું સોફ્ટવેર શા માટે વપરાય છે ? 

FTP 
કોન્ફરન્સિંગ 
ટેલેન્ટ 
BBS 

શોધ એન્જિન એક પ્રકારનું ........................છે.

હાર્ડવેર 
સોફ્ટવેર 
ફર્મવેર 
હ્યુમનવેર 

 વેબપેજ તૈયાર કરવા સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય છે ? 

VB 

C++ 
HTML 

 વેબસાઈટનું સરનામું કયા નામથી ઓળખાય છે ? 

URL 
WWW 
HTTP
.COM 

 ભૂતકાળમાં જે કોઈ વેબ-સાઈટની મુલાકાત લીધી હોય તેની માહિતી મેળવવા કયા બટનનો ઉપયોગ થાય છે. 

હિસ્ટરી 
ફોરવર્ડ 
વીસીટ
ઇન્ફોર્મેશન 

 કોઈ વેબ................પેજ આપણા કોમ્પ્યુટર પર કરી લેવું હોય તો તે માટેની પ્રક્રિયા નીચે પ્રમાણે છે.

 FILE-DOWNLOAD
 FILE-SAVE AS
 PRINT-PRINT 
એક પણ નહી  

ઈ-મેઈલ આઈ.ડી.કોણ ફાળવે છે ? 

આઈએસપી
 ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા 
વેન 
સ્ટેટ ગવર્નમેન્ટ  

મેઈલ બોક્સ કયાં હોય છે ? 

મેઈલસર્વર 
એફટીપી 
મેઈલ ક્લાઈન્ટ 
એક પણ નહી  

અગાઉ મોકલેલ વિજાણું તાપલોનો સંગ્રહ કરી રાખતું ફોલ્ડર કયા નામથી ઓળખાય છે ? 

ઇનબોક્ષ્ 
આઉટબોક્ષ્સે
ન્ટઆઇટમ 
તમામ  

તૈયાર કરેલ મેઈલ મોકલવા કયા બટનનો ઉપયોગ થાય છે ?

ડિસ્પેચ 
ગો 
સેન્ડ 
આઉટબોક્ષ્ 

ઈ-મેઈલ માટે શેનો ઉપયોગ થાય છે ? 

SIP 
OPO 
POP 
C++ 

પ્રોટોકોલ એડ્રેસ એક કરતાં વધુ....................નો ગણ છે. 

આદેશ 
પ્રોગ્રામ 
નિયમ 
સ્તર  

ARPA નામની સંસ્થાએ ક્યારે કોમ્પ્યુટર નેટવર્કના પ્રોજેકટને શરુ કર્યો ? 

1968 
1969 
1967 
1966 

IP એડ્રેસ કુલ....................બીટસનો ઉપયોગ થયેલો હોય છે. 

30 
36 
38 
32 

 વર્ડ એપ્‍લીકેશનમાં મેઈલ મર્જ સંપૂર્ણ પણે કરવા કેટલા સ્‍ટોપની જરૂર પડે છે? 

3 
ર 

પ 

 વર્ડ એપ્‍લીકેશનમાં ઓપન ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? 

અલ્‍ટર એફ ઓ 
અલ્‍ટર એફ સી 
અલ્‍ટર એફ એન 
કંટ્રોલ એફ સી  

એમએસ વર્ડ ફાઈલમાંથી કોઈ ચોકકસ શબ્‍દ શોધવા માટે કયુ ઓપ્‍શન વપરાય છ?

ફાઈન્‍ડ 
પેસ્‍ટ 
ગો ટુ 
હાઈપરલીંક 

 સામાન્‍ય રીતે ડોકયુમેન્‍ટ કેટલા વ્‍યુમાં જોઈ શકાય છે? 

રીડુ 
4 


ટાઈપીંગ સમયે થયેલી વ્‍યાકરણની ભૂલો સુધારવા માટે ........... નો ઉપયોગ થાય છે.

ઓટો કરેકટ 
સ્‍પેલીંગ એન્‍ડ ગ્રામર 
ઓટો ટેકસ્‍ટ
બધા જ 

 પેરેગ્રાફ ............... મેનુમાં હોય છે.

ફાઈલ 
ઈન્‍સર્ટ 
ફોરમેટ 
ટુલ્‍સ 

 વર્ડ આર્ટ સેટ કરવા માટે ........... મેનુ ઉપયોગ માં લેવાય છે. 

ડ્રોઈંગ
ટુલ્‍સ 
ઈન્‍સર્ટ 
ફોરમેટ  

એમએસ વર્ડ ડોકયુમેન્‍ટના અંત પર પહોચવા માટે ............... કી નો ઉપયોગ થાય છે. 

પેજ ડાઉન 
કંટ્રોલ એન્‍ડ 
એન્‍ડશીફટ
ઐન્‍ડ 

 એમએસ વર્ડમાં તારીખ લખવા માટે ............ ઓપ્‍શન હોય છે.
 ડેટ એન્‍ડ ટાઈમ 
ડેટટાઈમ
એન્‍ડ ડેટ 
ટાઈમ 

 એલાઈનમેન્‍ટ ........... ટુલબારમાં હોય. 

સ્‍ટાન્‍ડર્ડ 
ફોરમેટીંગ 
ડ્રોઈંગ 
ફાઈલ 

બે પેરેગ્રાફ વચ્‍ચે જગ્‍યા છોડવા માટે વર્ડમાં .......... ઓપ્‍શન હોય છે. 

ફોન્‍ટ 
પેરેગ્રાફ 
કોલમ
સ્‍પેસ 

 એમએસ વર્ડમાં થયેલી ભૂલને સુધારવા માટે કયા ઓપ્‍શનનો ઉપયોગ થાય છે? 

કટ
કલીયર
 અંડુ 
રીડુ 


Posted via Blogaway

No comments: