ભારત
1. ઝાપટાવાળા વbરસાદની જરૂર ક્યાં પાકને પડે છે?
- ચા
2. ભારતના ક્યાં સ્થળે વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે?
- મોશિનરમ
3. ભારતમાં સિંચાઈ માટે સૌથી વધુ સરળ સ્ત્રોત કયો છે?
- કૂવાઓ
4. મસાલાનું વાવેત્તર ભારતના ક્યાં રાજ્યમાં સૌથી વધારે થાય છે?
- કેરલ
5. ગંગા અને યમુના નદીનું સંગમસ્થાન ક્યાં છે?
- અલાહબાદ
6. ક્યાં રાજ્યમાં સૌથી વધુ કોફીનું વાવેત્તર થાય છે?
- કર્ણાટક
7. ધુંઆધરનો ધોધ કઈ નદી પર આવેલો છે?
- નર્મદા
8. કેસરનું સૌથી વધુ વાવેત્તર ભારતના ક્યાં રાજ્યમાં થાય છે?
- જમ્મુ અને કશ્મીરમાં
9. ચાર મિનારાની પ્રખ્યાત ઈમારત ક્યાં શહેરમાં આવેલી છે?
- હૈદરાબાદ
10. ટીટાઘર શાના માટે જાણીતું છે?
- કાગળના કારખાના માટે
Posted via Blogaway
No comments:
Post a Comment