સૌથી મોટો ગ્રહ - ગુરુ
સૌથી નાનો ગ્રહ - બુધ
સૌથી તેજસ્વી ગ્રહ - શુક્ર
સૂર્યથી નજીકનો ગ્ર હ - બુધ
લાલ રંગનો ગ્રહ - મંગળ
સૌથી ગરમ ગ્રહ - બુધ
પૃથ્વીનો સૌથી નજીકનો તારો - સૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર
પૃથ્વીની નજીકના બે ગ્રહો - મંગળ અને શુક્ર
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો - બુધ અને
શુક્ર
આકાશમંડળમાં સૌથી ચળકતો તારો - વ્યાધ
શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -
મંગળ, બુધ , ગુરુ , શુક્ર.શનિ ,
જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ - પૃથ્વી
પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
અવિચળ તારો - ધ્રુવ
સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ -
મરીચિ , વસિષ્ઠ , અંગિરસ , અત્રિ
, પુલસ્ત્ય , પુલહ , ક્રતુ
સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -
નેપચ્યુન
સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ
Posted via Blogaway
No comments:
Post a Comment