સામાન્ય જ્ઞાન
1.ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે ?
ડાંગ
2. ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો?
પદ્મશ્રી
3.ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો.
સિંહ
4. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ?
ઇ.સ. ૧૮૭૨
5. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું?
નરોત્તમ મોરારજી
6. ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
સોમનાથ
7. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે?
ધૂમકેતુ
8.ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે ?
દાહોદ
9. ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક ?
દર્શક - મનુભાઈ પંચોળી
10. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ?
હસતો ફિલસૂફ
P.D.ZALA
Posted via Blogaway
No comments:
Post a Comment