સમગ્ર ગુજરાત ની દરેક પ્રાથમિક શાળા જોગ. -દરેક આચાર્ય માટે,
- ભૂમિ ગ્રુપ એન્ડ કોમ્પ્યુંટર્સ (મનોજ : ૯૪૨૮૯ ૪૩૧૨૩) તરફથી.
ગુજરાત માં સૌથી વધુ વપરાતું એકમાત્ર ગુજરાતી સોફ્ટવેર.
- N4 વય પત્રક રજીસ્ટર
સરકાર માન્ય ફોર્મેટ – એપ્રુવલ – ગુજરાતી ફોન્ટ્સ – પરફેક્ટ સોફ્ટવેર.
શાળા વ્યવસ્થાપન ક્ષેત્રે મદદકર્તા, સમય અને નાણાં , કામના કલાકો બચાવતું સોફ્ટવેર. જેમાં સૌપ્રથમ અને માત્ર એકવાર વિદ્યાર્થી ની જી. આર. ની વિગત દાખલ કરતા એક ક્લીક્ થી નીચેના વિવિધ પત્રકો રેડીમેડ મળે છે. પ્રિન્ટ આઉટ ફક્ત એક ક્લિક થી મેળવી શકાય છે.
૧. વિધાર્થી નો જન્મ તારીખ નો દાખલો.
૨. વિધાર્થી નું પ્રગતિ પત્રક.
૩. શાળા છોડ્યા નું પ્રમાણ પત્રક.
૪. કેટેગરી વાઈઝ અને ધોરણ વાઈઝ માસિક પત્રક.
૫.૨૦ મુદ્દા નું પત્રક.
૬. શિષ્યવૃત્તિ દરખાસ્ત ( મેન્યુઅલી ફેરફાર થઇ શકે તેવું.)
૭. શિષ્યવૃત્તિ પહોચ રોલ. ( એકાઉન્ટ નમ્બર વાળું.)
૮. પરિક્ષા તારીજ.
૯. પરિણામ તારીજ.
૧૦. સમગ્ર પરિણામ પત્રક. (ગ્રેડ તથા ટકાવારી સાથે.)
૧૧. વ્ય. વિકાસ મૂલ્યાંકન.
૧૨. જુના તથા ચાલુ વિદ્ધાર્થીઓ, ચાલુ તથા નિવૃત શિક્ષકો ને અલગ રાખતું સોફ્ટવેર.
૧૩. શિક્ષકો નું હકીકત પત્રક.
૧૪. સેલેરી રજીસ્ટર તથા ઓડીટ રજીસ્ટર.
૧૫. શિક્ષકો તથા વિદ્ધાર્થીઓ ના નામ સાથે ફોટા એટેચ કરી શકવાની સરસ સુવિધા.
૧૬. ગુજરાતી સ્ટીકર્સ, સ્પે. ફોન્ટ ના કોડ, કી બોર્ડ નું શોર્ટકટ તથા કેલક્યુલેટર ની વધુ સુન્દર સુવિધા.
૧૭. ૯૯૯૯૯ સુધી વિદ્ધાર્થીઓના નામ દાખલ થઇ શકે તેવું અદભૂત સોફ્ટવેર.
૧૮. જી.આર માંથી નામ શોધવા - વિગત મેળવવા વિદ્યાર્થીનું નામ અથવા જી.આર. નમ્બર એમ બે ઓપ્શન.
૧૯. કોઈપણ વિદ્યાર્થી – વ્યક્તિ ની આજની તારીખે એક્ઝેક્ટલી ઉમર – વર્ષ – મહિના – દિવસ ની ગણતરી બતાવી આપતું તથા “આજના દીપક” નું નામ હાઈ લાઈટ્સ કરી આપતું અદભૂત સોફ્ટવેર.
૨૦. ફક્ત એક જ સ્ક્રીન થી ઓપરેટ થતું , કોમ્પ્યુટર ની સામાન્ય જાણકારી ધરાવતી વ્યક્તિ પણ ચલાવી શકે .
ડે ટુ ડે ઓટો બેક અપ અને દરેક ઓપેરેટીંગ સિસ્ટમ માં ચાલે તેવું પેન ડ્રાઈવ પોકેટ વર્ઝન.
~ આપની શાળા - શાળાઓ માટે ખરીદવા ફક્ત એક કોલ કરો. ~ શાળા નું પૂરું નામ – ગામ - તાલુકો – જીલ્લો જણાવો. અને ઘરે બેઠા પેનડ્રાઇવ માં સોફ્ટવેર મેળવો.
મનોજ : ૯૪૨૮૯ ૪૩૧૨૩, ભૂમિ ગ્રુપ એન્ડ કોમ્પ્યુંટર્સ. : એસ.બી.આઈ. એકાઉન્ટ નંબર – ૩૪૦૦૨૦૯૯૨૧૧
~ આજીવન અપગ્રેડેશન્ + પેન ડ્રાઈવ + આજીવન લાઈસન્સ + લાઈવ ઈન્ટરનેટ સર્વિસ તદન્ ફ્રિ.
~ એકદમ રીઝનેબલ પ્રાઇસ, અને ગાઈડ બૂક સાથે. કિમત માત્ર : 1850/- રૂ|. તથા અન્ય જાણવા જેવું તો ખરું જ.
Posted via Blogaway
No comments:
Post a Comment