Monday, 2 February 2015

કરંટ અફેર્સ

કરંટ અફેર્સ
●●●●●●●●
��૧..ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમના નવા કોચના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

A. પોલ વૈન અસ્સ
B. એથોની થાર્નટન
C. શહનાજ શેખ
D. ઉપરમાંથી કોઈ નહી

��૨. ઈ-શાસન પર ૧૮ મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યો?

A.પંજાબ
B. હરિયાણા
C. ગુજરાત
D. દિલ્લી

��૩. ભારતનો પહેલો ‘બાડ હાથી અભયારણ્ય’ ક્યાં રાષ્ટ્રીય પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યો?

A. અગસ્તયાવન બાયોલોજીકલ પાર્ક
B. બનેર્ઘટ્ટા જૈવિક ઉદ્યાન
C. નંદનકાનન જૈવિક ઉદ્યાન
D. નાહરગઢ બાયોલોજીકલ પાર્ક

��૪. ક્યાં રાજ્ય સરકારને સ્થાનીય પ્રશાસનની ભાગીદારી માટે ‘તાલુકા યોજના એટલસ પરિયોજના’ શરુ કરી છે?

A. પંજાબ
B. હરિયાણા
C.  દિલ્લી
D. ગુજરાત

��૫. ડીઆરડીઓ ને પોતાની નવી મિસાઈલની પ્રક્ષેપણ પરીક્ષણની સુવિધાનું નિર્માણ કઈ જગ્યાએ કર્યું છે?

A.મહાનદી ડેલ્ટા કોમ્પલેક્ષ
B.કાવેરી ડેલ્ટા કોમ્પલેક્ષ
C. કૃષ્ણા ડેલ્ટા કોમ્પલેક્ષ
D.ગોદાવરી ડેલ્ટા કોમ્પલેક્ષ
www.gujaratieducation.com
��૬.સ્વાસ્થ્ય સમૃદ્ધ બૈંગની ચાયનું ઉત્પાદન ક્યાં દેશમાં કરવામાં આવે છે?

A. પાકિસ્તાન
B.  ભારત
C.  કેન્યા
D.  શ્રીલંકા

��૭. સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

A. નુપુર શાસ્ત્રી
B. શેખર સેન
C. બ્રીજુ મહારાજા
D.  બી રામાસ્વામી

��૮. તાજેતરમાં સુભાષ ઘીસિંગ નું નિધન થયું, એ ક્યાં સંગઠનના અધ્યક્ષ હતા?

A. મીજો નેશનલ લીબરેશન ફ્રંટ
B. નગા નેશનલ લીબરેશન ફ્રંટ
C. બોડોલૈંડ નેશનલ લીબરેશન ફ્રંટ
D. ગોરખા નેશનલ લીબરેશન ફ્રંટ

��૯. ભારતની જોમેટો મીડિયા પ્રાઇવેટ લીમીટેડ ને કઈ તુર્કી આધારિત કંપનીનું અધિગ્રહણ કર્યું છે?

A. બ્લુ કાર્ટ (Bluekart)
B. સ્ટારલાઈટ
C. મેકનીસ્ટ (Mekanist)
D. મેસ્કેમ (Meskem)

��૧૦.કોને મૈકડોનાલ્ડ નિગમના સીઈઓ ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે?

A. ડોન થોમ્પસન
B. સ્ટીવ ઈસ્ટરબ્રુક
C. બેટ્ટી લીયુ
D. જેમ્સ સ્કીનર

��૧૧. કયો દેશ ૨૦૧૬માં આઈસીસી ટી-૨૦ વિશ્વ કપની મેજબાની કરશે?

A. બાંગ્લાદેશ
B. ભારત
C. વેસ્ટ ઇન્ડીઝ
D. ઓસ્ટ્રેલીયા

��૧૨. શૌર્ય ચક્ર માટે કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

A. પ્રેમ શર્મા
B. મંજીત સિહ
C. સુમેર સિહ
D. વીર બહાદુર

��૧૩ ‘ભાગબતપુર મગરમચ્છ પરિયોજના’ ને ક્યાં ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે?

A. અંડમાન
B. પશ્ચિમી ઘાટ
C. સુંદરવન
D. ચંબલ નદી

�� ૧૪.  તાજેતરમાં ઓલમ્પિયન જસવંત સિંહ રાજપુતનું નિધન થઇ ગયું, એ કઈ રમત સાથે જોડાયેલા હતા?

A. મુક્કેબાજી
B. બેડમિન્ટન
C. ક્રિકેટ
D. હોકી
www.gujaratieducation.com

��૧૫.સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના પેનલ માટે કોને નિમણુક કરવામાં આવ્યા છે?

A. પૂજા સિહ
B. એસ જયશંકર
C. સરસ્વતી મેનન
D. સુજાતા સિહ

��૧૬.ભારતના નવા વિદેશ સચિવના રૂપમાં કોને નિમણુક કરવામાં આવ્યા છે?

A. અજય મિશ્રા
B. અજીત દેવલ
C. સુજાતા સિંહ
D. એસ જયશંકર

��૧૭. કઈ કંપનીને દુનિયા ભરમાં એક સાર્વજનિક ફર્મ દ્વારા ઉચ્ચતમ મુનાફો દર્જ કર્યો છે?

A. ફ્લિપકાર્ટ
B. અજમેન
C. ફેસબુક
D. એપ્પલ ઇક

��૧૮.કયો પુરસ્કાર ‘ઉચ્ચતમ શાન્તીકાલીન સૈન્ય ઓનર’ પુરસ્કાર છે?

A. અશોક ચક્ર
B. મહાવીર ચક્ર
C. પરમવીર ચક્ર
D. કીર્તિ ચક્ર

�� ૧૯.ગ્રીકના નવા પ્રધાનમંત્રીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

A. ડી સ્મિથ
B. એરિક ત્સિસ
C. એલેક્સિસ ત્સીપ્રસ
D. મુદ્રો પ્રાસ

��૨૦.ભારત અને અમેરિકાના વચ્ચે ‘પ્રેસ’ કાર્યક્રમ ક્યાં ક્ષેત્રની અર્થવ્યવસ્થા માટે શરુ કરવામાં આવ્યો છે?

A. કૃષિ
B. કપડા
C. વ્યાપાર
D. સ્વચ્છ ઉર્જા
www.gujaratieducation.com
જવાબ:   
૧. A      ૨. C     ૩. B     ૪.D
૫. C     ૬. C     ૭. B     ૮.C
૯.  C    ૧૦.B    ૧૧.B   ૧૨.B
૧૩.C    ૧૪.D   ૧૫.D  ૧૬.D 
૧૭. D   ૧૮.A  ૧૯. C  ૨૦.D
 


5 comments:

gk in gujarati said...
This comment has been removed by the author.
gk in gujarati said...

all Question all copy from www.gkingujarati.in .

http://www.gkingujarati.in/2015/02/gk-in-gujarati-current-affairs-gujarati-quiz-february-2015.html

It's easy to copy my friends. make something new from society.

fff said...
This comment has been removed by the author.
fff said...

Admin just copy paste content form other side and paste here. what is meaning of that knowledge. you can see here same content that post before on this site.

GK in Gujarati

knowledge book said...

chirag patel
ખૂબ સુંદર પોસ્ટ