Tuesday, 1 July 2014

2014 bujet sixan vibhag

બજેટ એક જલક
-આંગણવાડી કાર્યકરોના પગારમાં દર મહિને રૂપિયા ૫૦૦નો વધારો મળશે
-આંગણવાડી હેલ્‍પરના પગારમાં દર મહિને રૂપિયા ૩૦૦નો વધારો
-મિની આંગણવાડી કાર્યકરોના પગારમાં દર મહિને રૂપિયા ૩૦૦નો વધારો
આઈટીઆઈ માટે
-સરકારી આઈટીઆઈમાં ૧૫ હજાર અને ગ્રાન્‍ટેડમાં ૨૫૦૦ બેઠકો વધારવા સહિતના કાર્યો માટે ૪૫૦૦ કરોડનું આયોજન
-તાલિમ હેઠળના વિદ્યાર્થીઓના માસિક સ્‍ટાઈપેન્‍ડમાં વધારા માટે રૂપિયા ૬ કરોડનું આયોજન
-આઈટીઆઈમાં છ માસથી વધુ સમયના કમ્‍યુટર કોર્ષના તાલિમાર્થીઓને ટેબ્‍લેટ અપાશે
-આઈટીઆઈ પાસ યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા લોન અને વ્‍યાજ સહાય
યુવા રોજગારી માટે
-સ્‍વામી વિવેકાનંદ ભરતી મેળો યોજી ત્રણ લાખ યુવક યુવતીને નોકરી
-કાર્યરત રોજગારી કચેરીઓને આધુનિક બનાવવા ૧ કરોડની જોગવાઈ
શ્રમીકો માટે
-શ્રમીકોને પોતાનુ દ્યર બાંધવા આર્થિક સહાય માટે ૨૦૦ કરોડ
-મનપા વિસ્‍તારમાં બાંધકામમાં રોકાયેલા શ્રમીકોને ભાડે રહેવા હંગામી સહાય માટે ૨૦ કરોડ
-બાંધકામ શ્રમીકોને કડીકામ સહિતની ઉચ્‍ચ તાલિમ માટે ૧૦ કરોડ
-શ્રમીકોને તબિબિ સહાય માટે ૫ કરોડ
-બાંધકામ શ્રમિકોના બાળકોને આર્થિક સહાય માટે ૧ કરોડની જોગવાઈ
અનુસુચિત જાતિ, જનજાતિ અને વિકસતી જાતિ માટે
-વિ.પ્ર.માં ૧૧-૧૨જ્રાક્રત્‍ન અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની ટ્‍યુશન સહાયમાં પાંચ હજારનો વધારો
-મેડિકલ ઈજનેરીના વિદ્યાર્થીઓની ફૂડબિલ સહાયમાં ૪૦૦ રૂપિયાનો વધારો
-વંચિત વર્ગોના વિદ્યાર્થીઓને કોચિંગ ક્‍લાસિસ માટે સંસ્‍થાઓને વિદ્યાર્થી દિઠ ૨૦ હજારની સહાય અપાશે
-યુપીએસસીની પ્રિલીમરી પાસ કરે તેવા વિદ્યાર્થીને ૫૦ હજારની સહાય
-યુવતી યુપીએસસી પ્રિલિમરી પાસ કરે તો ૬૦ હજારની સહાય


Posted via Blogaway

No comments: