By - jagdish manilal rajpara
Facebook
કેન્સર ગમે તેને થઈ શકે, આ જાણકારી હશે તો મળશે ઈલાજનો મોકો.................!
કેન્સર થવાની જાણકારી કુંડળીથી જાણી લો અને અગાઉથીથી જ શરૂ કરો ઈલાજ
કેન્સર એક એવો રોગ છે જેનું નામ લે જ મજબૂત દિલના લોકોનો પણ પસીનો છુટી જાય છે. વર્તમાન સમયમાં કેન્સરનો ઈલાજ થઈ શકે છે પરંતુ કેટલાક જ લોકો ભાગ્યશાળી હોય છે તેઓ આ ભયાનક રોગથી બચી શકે છે. જ્યોતિષવિદોની વાત માનીએ તો ગ્રહોની વિશેષ યુતિને કારણે કોઈપણ વ્યક્તિને કેન્સર જેવો ભયાનક રોગ થઈ શકે છે.
જન્મકુંડળીને જોઈને કેન્સરની પાછળની વાસ્તવિક કારણોને જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે જો સમય રહેતા પ્રતિકૂળ ગ્રહોને મંત્રો અને તથા અન્ય ઉપાય કરવામાં આવે તો કેન્સર જેવા રોગોથી ઘણે અંશે સુધી બચાવ કરી શકાય છે.
આગળ જાણો જ્યોતિષ પ્રમાણે કેન્સરને લીધે થઈ શકે છે.....
-જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાહુ-કેતુ જે ભાવમાં હોય છે, તેને સંબંધિત અંગોમાં કેન્સરની આશંકા હોય છે. તે સિવાય આ ગ્રહોની જે ગ્રહો સાથે યુતિ થાય તેને સંબંધિત અંગોમાં પણ કેન્સર થવાની સંભાવના વધુ રહે છે. તે સિવાય પણ જન્મ કુંડળીમાં કેટલાક દોષ હોવાથી કેન્સર થઈ શકે છે.
-જે લોકોની કુંડળીમાં લગ્નેશ અસ્ત હોય છે, તેમને કેન્સર થવાની સંભાવના વધુ રહે છે.
-શનિ, મંગળ, રાહુ તથા કેતુની યુતિ છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં હોય તેમને કેન્સર થવાની સંભાવના રહે છે.
-છઠ્ઠા, આઠમા કે બારમા ભાવ ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિ હોવાથી પણ કેન્સર થવાની સંભાવના રહે છે.
આગળ વાંચો કુંડળીમાં કયા દોષને લીધે કેન્સર થવાની સંભાવના રહે છે....
-લગ્નમાં પાપ ગ્રહોની ઉપસ્થિતિ અથવા તેની ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિનો પ્રભાવ હોય તો એવા વ્યક્તિને કેન્સર થવાની સંભાવના રહે છે.
-લગ્નેશ જો નિર્બળ થઈને છઠ્ઠા, આઠમા કે બારમા ભાવમાં સ્થિત થઈને પાપ ગ્રહોના ભાવમાં હોય તો પણ કેન્સર થવાની સંભાવના રહે છે.
-ત્રિકેશ(છઠ્ઠા, આઠમા કે બારમા ભાવના સ્વામી)ના
Posted via Blogaway
No comments:
Post a Comment