Tuesday, 1 July 2014

Hastrekha- jyotish shastra

હથેળીનો આ ભાગ જોઈ સમજો, ઉંમર અને કિસ્મતની ગુપ્ત વાતો..............!

હાથની રેખાઓ અને તેની બનાવટથી ભવિષ્ય જાણવાની કળાને હસ્તરેખા જ્યોતિષ કહેવાય છે. હસ્તરેખા વિદ્યાનો ઈતિહાસ બહુ પ્રાચીન છે અને આજે પણ જ્યોતિષના સૌથી પ્રામાણિક વિદ્યાઓમાંથી એક છે. હથેળીની રેખાઓ અને બનાવટનું ગંભીરતાથી અધ્યયન કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિ વિશેની ગુપ્ત વાતો સરળતાથી જાણી શકાય છે. જેથી આજે અમે તમને હથેળીના મણિબંધને જોઈને કઈ વાતો જાણી શકાય તે વિશે જણાવીશું.

ક્યાં હોય છે મણિબંધ-

આપણા હાથમાં જે સ્થાનેથી હથેળી શરૂ થાય છે, ત્યાં જ આડી સ્થિતિમાં કેટલીક રેખાઓ હોય છે, આ જ રેખાઓને મણિબંધ રેખાઓ કહેવાય છે. હથેળીનો આ ભાગ વ્યક્તિની ઉંમર અને ભાગ્યથી જોડાયેલી કેટલીક વાતો પ્રગટ કરે છે. હસ્તરેખા જ્યોતિષ મુજબ મણિબંધ જોઈને વ્યક્તિની સંભવિત ઉંમરનું આંકલન કરી શકાય છે.

અહીં જાણો મણિબંધ અન્ય કઈ-કઈ વાતો જણાવે છે-

જો કોઈ વ્યક્તિની હથેળીનો આ ભાગ ભરાવદાર હોય, પુષ્ટ હોય, કલાઈનું હાડકું દેખાય નહીં તો આ બધાં શુભ લક્ષણ માનવામાં આવે છે. આવી હથેળી કલાઈની સાથે મજબૂતાઈથી જોડાયેલી દેખાય છે. મણિબંધનો ભાગ સુંદર દેખાય તો તે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે.

આગળ જાણો મણિબંધથી જોડાયેલી કેટલીક ખાસ વાતો......

મણિબંધમાં એક રેખા હોય તો-

જો કોઈ વ્યક્તિની હથેળીના મણિબંધમાં માત્ર એક રેખા હોય અને તે શ્રેષ્ઠ ગુણોવાળી હોય તો આ શુભ લક્ષણ માનવામાં આવે છે. અહીં શુભ લક્ષણનું અર્થ છે કે મણિબંધની રેખા કલાઈની ચારેય તરફ હોય અને જવ આકારની લકીરો હોય અને રેખા ખંડિત ન હોય તો વ્યક્તિ જીવનમાં અનેક ઉલ્લેખનીય કામ કરે છે. જેથી તેમને ધન સંબંધી સુખ પણ પ્રાપ્ત થાય છે.

ઉંમર- મણિબંધમાં એક રેખા શુભ લક્ષણવાળી હોય તો વ્યક્તિની ઉંમર લગભગ 30 વર્ષ સુધી હાઈ શકે છે. જ્યારે અશુભ લક્ષણ હોય તો ઉંમરમાં વધુ ઘટાડો થઈ શકે છે. મણિબંધની એક રેખા હોવાથી વ્યક્તિ અલ્પાયુ હોઈ શ


Posted via Blogaway

No comments: