ભગત સિંહ
૧. ભગત સિંહનો જન્મ ક્યારે થયો હતો?
- સપ્ટેમ્બર 28, 1907
૨. ભગત સિંહનો જન્મ ક્યાં થયો હતો?
- લાયપુર, પંજાબ
૩. ભગત સિંહના પિતાનું નામ શું હતું?
- સરદાર કિશન સિંહ
૪. ભગત સિંહની માતાનું નામ શું હતું?
- વિદ્યાવતી
૫. ભગત સિંહનું પૂરું નામ શું હતું?
- શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ
૬. ભગત સિંહનો ધર્મ કયો હતો?
- શીખ
૭. ભગત સિંહ કોના વિચારોથી પ્રભાવિત હતા?
- આર્ય સમાજ, મહર્ષિ દયાનંદ
૮. ભગત સિંહ ક્યાં શિક્ષણ લીધું હતું?
- ડી.એ.વી.શાળામાં
૯. ભગત સિંહ શહીદ ક્યારે થયા?
- 23 માર્ચ 1931, લાહોર, પંજાબ
.
.
No comments:
Post a Comment