Saturday, 25 October 2014

Gandhiji -a quiz

મહાત્મા ગાંધીજી

૧.          ‘મારું જીવન એ જ મારો સંદેશ’ - એ કોની ઉક્તિ છે?
            -  સરદાર પટેલ
            -  સ્વામી વિવેકાનંદ
            -  ગાંધીજી

૨.          મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્રદ્રોહ નો આરોપ મૂકી તેમને છ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી?
            -  ૧૯૨૨
            -  ૧૯૨૫
            -  ૧૯૨૦

૩.          મહાત્મા ગાંધીના જન્મ સ્થળનું સમારક ક્યાં આવેલું છે?
            -  સુરત
            -  પોરબંદર
            -  અમદાવાદ

૪.          મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?
                    -  જમનાલાલ બજાજ
            -  મહાદેવભાઈ દેસાઈ
    -  શ્રીમદ્ રાજચંદ્ર

૫.                મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો?
            -  ઈ.સ.૧૮૬૯
            -  ઈ.સ.૧૮૬૮
            -  ઈ.સ.૧૮૬૫

૬.          મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કરનાર ક્યાં ગુજરાતી હતા?
            -  નારાયણ દેસાઈ
            -  મહાદેવભાઈ દેસાઈ
           -    કનૈયાલાલ મુનશી

૭.          મહાત્મા ગાંધીએ ક્યાં પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો?
            -  નવજીવન
            -  યંગઇન્ડિયા
            -  અન તું ધિ લાસ્ટ

૮.          મહાત્મા ગાંધીએ દાંડીકુચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો?
            -  ૧૯૨૫
            -  ૧૯૨૦
            -  ૧૯૨૨

૯.          મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી ની સ્થાપના ક્યારે કરી?
            -  ઈ.સ.૧૯૧૭
            -  ઈ.સ.૧૯૨૦          
            -  ઈ.સ.૧૯૨૨

૧૦.        મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું?
            -  રવીન્દ્રનાથ ટાગોર
            -  સરદાર પટેલ
            -  સુભાષચંદ્ર બોજ

૧૧.        મજુર મહાજન સંગની સ્થાપના કોણે કરી?
            -  મહાદેવભાઈ દેસાઈ
            -  સરદાર પટેલ
            -  મહાત્મા ગાંધી

૧૨.        દાંડીકુચ ક્યાં સત્યાગ્રહનો ભાગ હતો?        
            -  ધરાસણા સત્યાગ્રહ
            -  ખેડા સત્યાગ્રહ
            -  કોચરબ સત્યાગ્રહ

૧૩.        કીર્તિમંદિર ક્યાં મહાનુભાવનું સ્મારક છે?     
            -   મહાદેવભાઈ દેસાઈ
            -  સરદાર પટેલ
            -  મહાત્મા ગાંધી

૧૪.        કીર્તિમંદિર ગુજરાતના ક્યાં શહેરમાં આવેલું છે?
            -  સુરત
            -  પોરબંદર
-  ભાવનગર

૧૫.        ગાંધીજી ક્યાં દિવસે મૌન રાખતા હતા?
            -  સોમવાર
            -  ગુરુવાર
            -  શનિવાર

૧૬.        ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
            -  સુરત
            - પોરબંદર
    -  ભાવનગર

૧૭.        હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરુ કર્યું?
            -  નવનિર્માણ
            -  જીવનસગ્રહ
            -  નવજીવન

૧૮.        પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે?
            -  વિદ્યામંદિર
            -  ગાંધીમંદિર
            -  કીર્તિમંદિર

૧૯.        વિરમગામ જક્સન પર લેવાતી અન્યાયી જકાત વિશે સૌપ્રથમ ગાંધીજીને કોણે માહિતગાર કર્યા?
            -  નારાયણ દેસાઈ
            -  મહાદેવભાઈ દેસાઈ
            -  મોતીલાલ દરજી

૨૦.        ઈ.સ.૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકુચ કરવામાં આવી હતી?
            -  ૩૫૫
            -  ૨૮૫     
            -  ૩૮૫

૨૧.        દાંડીકુચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકુચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસદગી કરી હતી?
            -  અબ્બાસ તૈયબજી
            -  મોતીલાલ દરજી
            -  નારાયણ દેસાઈ

૨૨.        દાંડીકુચમાં કેટલા સાથીદારો હતા?
            -  ૮૮
            -  ૭૮       
            -  ૫૨

૨૩.        દાંડીકુચની સરુઆત ગાંધીજીએ ક્યાં સ્થળેથી કરી હતી?
            -  ગાંધીઆશ્રમ
            -  સત્યાગ્રહ આશ્રમ
            -  કોચરબ આશ્રમ

૨૪.        કસ્તુરબાને જેલમાં કોણે ભણાવ્યા હતા?
            -  ગંગાબેન
            -  મોતીલાલ દરજી
            -  પૂર્ણિમાબહેન

૨૫.        ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
            -  ચંપારણ સત્યાગ્રહ
            -  ખેડા સત્યાગ્રહ
            -  દાંડીકુચ સત્યાગ્રહ

૨૬.        સાબરમતી આશ્રમમાં હ્રદયકુજ કોનું નિવાસસ્થાન હતું?
            -  ગાંધીજી
            -  મોરારજી દેસાઈ
            -  રાજા રામમોહનરાય

૨૭.        સવિનય કાનૂનભંગની ચળવળનો કાર્યક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવ્યો?
            -  ગાંધીજી
            -  મોરારજી દેસાઈ
            -  રાજા રામમોહનરાય

No comments: