Tuesday, 4 November 2014

Gk 5/11/14-1

(૧) ગુજરાતી લઘુકથાના જનક કોણ? (ચીફ ઓફિસર, ૧૯૯૦)
--મોહનભાઇ પટેલ

(૨) " જન્મટીપ " નવલકથાના લેખક કોણ? (આંકડા અધિકારી, ૨૦૦૦ )
--ઇશ્વર પેટ્લીકર

(૩)કયો વિદ્વાન 'શાકુન્તલ' માથે મુકી નાચ્યો હતો ? (આયુર્વેદ-RMO,૨૦૦૦)
--મેક્સમૂલર

(૪)" હું માનવી માનવ થાઉ તોય ઘણુ " આ કાવ્યપંક્તિના કવિ કોણ છે?(આયુર્વેદ-RMO,૨૦૦૦)
--સુન્દરમ

(૫)'મેઘદૂત' ક્યા પ્રકારનુ કાવ્ય છે?(આયુર્વેદ-RMO,૨૦૦૦)
--ઋતુકાવ્ય

(૬)અજન્ટાની ગુફાઓમાં ક્યા ધર્મનાં ચિત્રો દોરવામાં આવ્યા છે?(આયુર્વેદ-RMO,૨૦૦૦)
--બૌદ્ધ

(૭)''મુદ્રારાક્ષસ'' કયા પ્રાચીન કવિની કૃતિ છે?
--કવિ ભાસ


Posted via Blogaway

No comments: