-અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
-કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા
- મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી
-ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
- ભરવાડ સ્ત્રી-પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું? Ans: હુડા
-ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
- ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
- સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય
- કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
-પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ
-સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયારે અને કોણે કર્યો હતો? Ans: ૧૯૬૧, પંડિત જવાહરલાલ નહેરુ
-પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? Ans: નાનાભાઈ હરિદાસ
-ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
-વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી ઉપરાંતની સાતમી નદી કઇ? Ans: સાબરમતી
-નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ
-ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાં સૌથી વધારે થયો? Ans: સોલંકી વંશ
-સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
-જામનગરનો અજાયબ કિલ્લો કોણે અને કયારે બાંધ્યો? Ans: ઇ.સ. ૧૭૮૪ થી ૧૭૮૯ - દિવાન મેરામણ ખવાસ
ગાંધીજી એ ક્યાં કવિ ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ
આપ્યું છે ? - ઝવેરચંદ મેઘાણી
(૨)"યુગ વંદના" ક્યાં કવિ નો કાવ્યસંગ્રહ છે ?-ઝવેરચંદ
મેઘાણી
(૩)કય કાવ્ય માં ગોળમેજી પરિષદ
માં હાજરી આપવા જતા ગાંધીજી ની મનોવેદના નિરુપાય
છે
?- છેલ્લો કટોરો
(૪)ક્યાં કવિ ની કાવ્યયાત્રા ને "વસુધાથી સુધા"
સુધી ની યાત્રા તરીકે ઓળખવા માં
આવે છે ?- સુન્દરમ
(૫)કવિ ઉમાશંકર જોશી નું પ્રથમ કાવ્યગ્રંથ નું નામ
જણાવો ?- વિસ્વાશાંતિ
(૬)ગુજરાતી ભાષા ની સૌપ્રથમ હાસ્યપ્રધાન
નવલકથા નું નામ જણાવો ?-ભદ્રભદ્ર
(૭)"સાત પગલા આકાશ માં " નવલકથા ના લેખિકા કોણ
છે ?-કુન્દનિકા કાપડિયા
(૮)ગુજરાતી સાહિત્ય નો ઈતિહાસ લખવાનો પ્રથમ
પ્રયત્ન કોને કર્યો ?-ગોવર્ધનરામ
ત્રિપાઠી
(૯)હોમર ના મહાકાવ્ય "ઇલીયડ" નો ગુજરાતી અનુવાદ
કોને કર્યો ?-જયંત પંડ્યા
(૧૦)નર્મદ સાહિત્ય સભા દ્વારા અપાતા ચંદ્રક નું નામ
જણાવો ?- નર્મદ સુવર્ણચંદ્રક
Posted via Blogaway
No comments:
Post a Comment